Gujarati Shayari Love । ગુજરાતી લવ શાયરી | 2025

Gujarati Shayari Love એ આપણી ગુજરાતી ભાષામાં પ્રેમ, ભાવના અને રોમાન્સને શબ્દોમા વ્યક્ત કરવાનુ કામ કરે છે. આમ જોઇએ તો ઉર્દુ અને હિન્દી શાયરીની જેમ, આપણી ગુજરાતી શાયરીઓ પણ તેની એક અનોખી છાપ છોડે છે,


Gujarati Shayari Love
Gujarati Shayari Love 

જેમાં સંસ્કૃતિ અને ઉર્દુ અને હિન્દિના હૃદયસ્પર્શી શબ્દોનું મિશ્રણ થાય છે. પછી એ શાયરીઓ તમે પ્રિયતમ માટે હોય કે , જીવનસાથી માટે હોય કે ફક્ત તમારી આંતરિક લાગણીઓને વ્યક્ત કરવા માટે હોય પણ, Gujarati Shayari Love । ગુજરાતી લવ શાયરી એ લોકોના હૃદયને આજે પણ સ્પર્શે છે.


ગુજરાતી શાયરી શાયરી સાથે પ્રેમનો સંબંધ

પ્રેમ એ એવી લાગણી છે, કે જે ને શબ્દોમાં પકડી રાખવી ઘણીવાર બહુજ મુશ્કેલ હોય છે. પણ Gujarati Shayari Love - ગુજરાતી લવ શાયરી એ એક એવી અનોખી પદ્ધતિ છે, કે જે તમારી વેદનાઓને, ખુશીમા અને ગમોને શબ્દોમાં ફેરવી નાખે છે. 


Gujarati Shayari Love । ગુજરાતી લવ શાયરી એ તમારા પ્રેમને અદભુત રીતે વ્યક્ત કરે છે, અને તે સામે વાળા વ્યક્તિની અંદરની અનુભૂતિઓને બહાર લાવવાનો એક એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે.


Gujarati Shayari Love । ગુજરાતી લવ શાયરી એ એમ કેવાય છે કે શબ્દોની સુગંધ, મીઠાસ અને ઊંડી લાગણીઓ નો એક અલગ જ અનુભવ કરાવે છે. અને ખાસ કરીને જ્યારે આપણે પ્રેમની વાત કરતી વખતે, આ શાયરીના લય અને મીઠાશ મનને અને દિલ ને કઇક અલગ રીતે જ સ્પર્શ કરે છે.


ગુજરાતીમાં શાયરીઓના પ્રકારો

આમ તો Gujarati Shayari Love । ગુજરાતી લવ શાયરી ઘણાજ પ્રકારની હોય છે જેમ કે 


૧.પ્રેમની શાયરી (Love Shayari), 

૨.દુઃખ કે વિશાદની શાયરી (Sad Shayari),

૩.દુશ્મની કે વિરોધીની શાયરી (Enemy Shayari)

૪.મૈત્રીની શાયરી (Friendship Shayari)

૫.સંઘર્ષની શાયરી (Struggle Shayari)

૬.હાસ્ય કે મજાકની શાયરી (Funny Shayari)

૭. હર્ષની શાયરી (Jealousy Shayari)

૮.તત્વજ્ઞાનિકની શાયરી (Philosophical Shayari)

૯.આત્મવિશ્વાસની શાયરી (Self-confidence Shayari)

૧૦.રોમાન્ટિકની શાયરી (Romantic Shayari)


આમાની જ ઘણી બધી સુંદર Gujarati Shayari Love । ગુજરાતી લવ શાયરી ઓ Gujju Zest સાઇટને લિધે અહિયા પ્રસસ્તુત કરવામા આવી છે, કે જે તમારા પ્રેમની લાગણીઓને વ્યક્ત કરવામાં તમને મદદરૂપ થઈ શકશે.

💖 ગુજરાતી પ્રેમ શાયરીઓ


"તુ કહે તો તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,

તુ કહે તો તારા દિલની ધડકન બનવા તૈયાર છું,

અને જો તું આવીને મને પાછો સજીવન કરે તો,

હું રોજે રોજ લાશ બનવા તૈયાર છું."


"મારી દીવાનગીની કોઈ હદ નથી,

તારા વગર મને કંઈ પણ યાદ જ નથી,

હું ગુલાબ છું તારા બગીચાનો,

તારા સિવાય દુનિયામા મારા પર કોઈનો અધિકાર નથી."


Gujarati Shayari Love
Gujarati Shayari Love

"તારા પ્રેમની માલિપા હું પાગલ થઈ ગયો છું 🤪,

તને તો ખબર જ છે ને? કે તું મારી 🌍દુનિયાની કેન્દ્રબિંદુ છે."


"હુ તને જોવા ઈચ્છું છું, શાયદ તને પ્રેમ પણ કરવા લાગ્યો છું,

કાલ સુધી તને ઓળખતો ન હતો,

તેમ છતા આજે તારો જ ઈંતજાર પણ કરું છું."


"જો નજરે મળે ને તો પ્રેમ થઈ જાય છે,

અને જો પલકે ઉઠે તો ઈજહાર પણ થઈ જાય,

ના જાણે એવીતો શું કશિશ છે ચાહતમાં,

કે કોઈ પણ આપણી જીંદગીનો હકદાર થઈ જાય છે."


"તું મારું બિસ્કીટ છો અને હું છુ તારી ચા ☕,

હાલ બંને મળી ને એક થઇ જઇએ ❤️"


"તને ખબર છે ને મારું દિલ ❤️ બહુ જ સાફ છે,

અને એનું કારણ એ જે કે તારો સાથ છે.💑"


"જ્યાં પણ સાચો પ્રેમ થાય ❤️,

ત્યાં દુનિયાને પણ તેની સામે ઝૂકવુ પડે છે.🙇‍♂️"


"આ જનમમા મારી સૌથી મોટી ખ્વાહિશ એજ છે કે,❤️,

તારા નામની પાછળ મારું નામ જોડવાની ✍️"


"તું જ મારી આખિ દુનિયા છે 🌍,

અને મારું હૃદય પણ તારા નામે ધબકે ❤️,

તું હસે ત્યારે મારી દુનિયા બહુજ રંગીન બની જાય છે.🌟."


"તારા વગર મારુ આ જીવન જીવવુ એ અધૂરું લાગે છે 😔,

પણ જો તું સાથે હોય ત્યારે બધું પૂરે પુરુ લાગે છે. 😊."


"પ્રેમ એ ખાલી માત્ર શબ્દ નથી 💬,

પણ એ તો એક પ્રકારની લાગણી છે કે જે માત્ર દિલથી અનુભવાય છે. ❤️."


Gujarati Shayari Love । ગુજરાતી લવ શાયરી


Gujarati Shayari Love
Gujarati Shayari Love

"તું જ મારી ખુશી છે 😊,

તું જ મારી શાંતિ છે 🕊️,

તું જ મારી આખી જીંદગી છે 💖."


"તારી એક મુસ્કાને હુ દિલ થી યાદ કરૂં,

એ એક પળ ના મળ્યા તો થાય જાણે વરસો ગુજરી ગયા હોઇ એમ

અને તું જો સામેથી હસે તો લાગે કે,

જાણે ચાંદનીમાં નહાતી સંધ્યા ઝરી હોય... 🌙💖"


"તારી યાદોની મીઠી ચહેરાફેરી,

દિલમાં ચાલે છે તારી જ ફિલ્મો ફેરી.

એક તારું નામ, એક તારી ઝલક,

બસ થાય છે મારી દુનિયા સવેરી... 🌅💘"


"પ્રેમ કરૂં તો તને જ કરૂં,

દિલની દરિયાઈ તો તું જ સમજૂં.

એક તારા સિવાય કોઈ નહીં,

મારી જિંદગીની તું જ એક મંઝિલ... 🌊❤️"


"તારી આંખોમાં ખોવાઈ જાઉં અને,

તારી સાથે જીવનની હરેક પણ ને હુ માણી જાઉં.

તું જો મને પાસે બોલાવે ને,

તો હવે કે હુ કેમ ના જાઉં... 😘💞"



(તનહાઈની એક શામ)

"તારી યાદોની એક ચા પીને,

એકલો બેઠો છું આંગણે રે...

દિલ કહે છે કે "યાદ કરૂં તને",

પણ આ દિમાગ કહે છે હવે તુ પણ "ભૂલી જા"! ☕💔


(પ્યારની ગરમાહટ)

"તારા સ્પર્શની ગરમી હુ સહી ના શકું,

જાણે ગરમીમાં ઠંડી લૂ નો અનુભવ લાગે...

તું જ્યારે પાસે હોય મારી ત્યારે,

દિલ કહે "આ જ તો છે દુનિયા તારી!" 🌞❄️

Gujarati Shayari Love । ગુજરાતી લવ શાયરી


(અધૂરા સપના)

"તારા નામની હુ માળા ફેરવું,

પણ મનની માળા પણ ટૂટી ગઈ...

એક તું જ મળ્યો નહીં  અને અહિયા

મારી તો હર ખુશી ખોવાઇ ગઈ!" 📿🌪️

Gujarati Shayari Love
Gujarati Shayari Love 

"તું ના મળે તો દિલ થાય છે બેકરાર,

જાણે ફૂલો વગર બાગ ઉજડયા હોય એમ.

પણ એક વાર જો તુ મળી જાય ને તો,

જીવનમાં ફરી રંગત આવી જાય છે.... 🌸🌈"


(ઝંઝાવાત પ્રેમ)

"જયારે તું આવે ને ત્યારે લાગે કે જાણે,

ચોમાસું આવ્યું છે મારા દિલમાં...

અને તું જાય ત્યારે લાગે કે જાણે,

કડાકા ભડાકા થવા લાગ્યા છે, મારા આંગણામાં!" 🌧️🌪️


(અંતરની વાત)

"બોલવા દે આ આંખોને,

આ આંખો કહેશે સાચી વાત...

જે દિલની દીવાલે લખી છે,

"મારું તો તું જ છે ભાગ્યવિધાત! અને જનમ જનમ નુ સુખ" 👁️🗨️✍️


"(તને યાદ કરતાં...)

આ તારી યાદોની રાતો લાંબી થાય છે,

અને આ દિલમાં તારા નામના ઝરણા વહે છે...

અને જો તું ના હોય ત્યારે આ ચાંદની પણ અધૂરી,

મારી નજરો તો બસ તને જ શોધે છે!" 🌃💘


"(તારા ઇશ્કમાં...)

તારા પ્રેમમાં હું ડૂબ્યો છું,

કે જાણે સાગરમાં નદી ખોવાય હોય એમ...

તું જો મને ભૂલી જાય ને તો,

આ મારી જિંદગી મારે ક્યાંય નહીં રોવાય!" 🌊💔


"(તું જો મને ચાહે તો...)

બસ એક તારી નજરે મારું સૌભાગ્ય જાગે,

એક તારા સ્પર્શથી મારુ દિલ ધબકે છે...

જો તું મને ચાહે તો,

મને ફિકર નથી કે દુનિયાના કોઈ દુઃખ મારી પાસે આવિ શકે!" 💖✨


"(દિલની ગુફ્તેગુ...)

તારા શબ્દો મારા આ દિલમાં ઊતરે,

કે જાણે ફૂલો પર ઝરણાના છાંટા હોય એમ"...🌸💞


"(અધૂરો પ્યાર...)

તું મને ના મળ્યો તો આજે પણ,

મારા આ દિલની દીવારો રોય છે...

પણ એક વાર તારા નામની આ ચિનગારી એ જ,

મારી હરેક રાતોની નિંદર ઉડાડી દિધિ છે!" 🔥💫


"(મીઠી મુશ્કેલી...)

તું જ્યારે મને મળે ત્યારે લાગે જાણે કે,

મારી જિંદગીની દરિયાને પાર થય ગય..

પણ જો તું દૂર જાય મારાથી ત્યારે,

તારી એક તારી યાદ જ ભારી લાગે મને!" 🌊❤️


નિષ્કર્ષ | Conclusion

Gujarati Shayari Love । ગુજરાતી લવ શાયરી એ પ્રેમનું એક અનમોલ માધ્યમ છે, જે આપણા મનના ભાવેને યાદગાર અને હ્રદયસ્પર્શી બનાવે છે. આ Gujju Zest ગુજરાતી લેખમાં શેર કરવામાં આવેલા દરેક શેર, કાવ્ય અને વાક્યો તમને તમારા લાગણીઓ વ્યક્ત કરવામાં તમને મદદરૂપ થશે. પ્રેમ એ એક એવી અનોખી ક્ષણ છે, જે તમારી અંદર છુપાયેલી તમારી તમામ લાગણીઓ અને વિચારો ને બહાર લાવવાનું કામ કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ