Love Shayari in Gujarati એટલે કે જો તમે ગુજરાતીમાં પ્રેમની શાયરી શોધી રહ્યા છો તો તમે આ સાચી જગ્યાએ જ પહોંચી જ ગયા છો! એમ માનો કારણ કે પ્રેમ એ એક એવી લાગણી છે જેને તમે કોઇ શબ્દોમાં વ્યક્ત કરવો ખુબજ મુશ્કેલ કામ છે.
પરંતુ તમે એને શાયરી દ્વારા આ ભાવનાઓને ખુબજ સુંદર રીતે રજૂ કરી શકો છો. Love Shayari in Gujarati | પ્રેમ ની શાયરી ગુજરાતી એ તમારા દિલની લાગણીઓને ખુબજ મીઠા અને એક અલગ જ ભાવપૂર્ણ શબ્દોમાં વ્યક્ત કરે છે.
| Love Shayari in Gujarati |
આ Love Shayari in Gujarati લેખમાં, અમે ખાસ તમારા માટે ગુજરાતીમા પ્રેમની શાયરી તમારા માટે લાવ્યા છિએ તો ચાલો, શરૂ કરીએ!
Love Shayari in Gujarati । ગુજરાતી પ્રેમ શાયરી
અહીં તમે વાંચિ શકો છો અને શેર પણ કરી શકો છો કેટલીક સુંદર Love Shayari in Gujarati ❤️માં., તો ચાલો જોઇએ.ખાલી આઇ લવ યુ કહેવાથી પ્રેમ ના થાય સાહેબ,💞
પણ હૈયામાં હરખ હોવો જોઇએ કોઈની ચિંતા કરવાની !! 💃🕺
તમારી સાથે વાત કરતા કરતા ખબર નહીં
પણ ક્યારે પ્રેમ થઇ ગયો, 💞
આ પાણીથી ભરેલો દરિયો પણ આજે વરસાદ માટે
તરસતો થઇ ગયો !! 💞
તમે કોઈ પણ વ્યક્તિનું દિલ 😌
ત્યાં સુધી જ દુભાવી શકો છો,💓
જ્યાં સુધી એ વ્યક્તિ તમારા પ્રેમમા છે!! 🫶💓
એમ કેવાય છે કે જેનું આપણે વર્ણન જ ના કરી શકાયે, 🫶
બસ એને તો જ તો પ્રેમ કહેવાય છે!! 🫶
જો તમને પણ કોઈ બીજાનું દર્દ જોઇને તમારી આંખમાંથી પાણી ટપકેને, 💞
તો સમજી લેવુ કે તમને પણ સાચો પ્રેમ થઇ ગયો !! 💞
ખાલી હુ તને પ્રેમ કરુ છુ 💞🫶 એવુ બોલવાથી પ્રેમ નથી થતો
પ્રેમ કરવા માટે તમારુ અહંકાર અને તમારો સ્વભાવ ને સુધરવા પડે છે 💓
એક બિજાની ધ્યાન અને આદર કરવો પડે છે 💞🫶
આ પણ વાંચો :- Gujarati Shayari Love । ગુજરાતી લવ શાયરી | 2025
સાચેજ મારે તો ખાલી તારી સાથે દોસ્તી જ રાખવી હતી, 💞
પણ આ ખબર નહીં તારી સાથે પ્રેમ ક્યારે થઇ ગયો !! 🫶
પ્રેમને જો સમજવાની કોશિશ કરશો તો કદાચ સચવાઈ જશે, 💓
બાકી જો એને પારખવા જશો તો ક્યાંય ખોવાઈ જશે !! 💞✨
તમારે કોઇ ને બધા સંબંધોને નામની જરૂર નથી,😌🔐
બસ જો કોઈ તમને પારકું પણ પોતાનું લાગે એ તો જ પ્રેમ છે !! 💓
ઘણા લોકો વારંવાર કહેતા હોય છે કે
“જો જીવતા રહીશું તો ફરી મળીશું" 💃🕺
પણ કોઈ એ ખુબ જ સરસ કહ્યું છે કે, 🫶
"જો મળતા રહેશો તો જીવતા રહીશું” 💞🫶
પ્રેમ એ મારી આંખોની ભાષા છે 👀❤️
જ્યાં વાત કરતા પણ તારો ચહેરો યાદ આવે છે 😊💭
તું સાથે ન હોય તો પણ તું જ હંમેશા સાથે હોય છે 💞✨
કોઇ પણ ની રીલેશનશીપ ત્યારે જ સફળ થાય,
જયારે એ બંને એકબીજાથી ખુશ 😊હોય !! ❤️💞
પ્રેમના નિયમોને 🫶
રોમેન્ટિક શાયરી ગુજરાતી | Romantic Shayari Gujarati
હું પણ સારી રીતે જાણું જ છું,
અને એટલે જ તો તને બીજા સાથે હસતા
જોઇને હું પણ થોડો હસી લઉં છું !! 💓
ચહેરા ઉપર મરવાવાળા શું જાણે કે, 🫶
દિલની ખુબસુરતી શું હોય છે !! 💓🫶 💘
મારે માટે પ્રેમ એટલે રાત્રે તુ સપનામાં રડી હોય, 💓
અને સવારે મારુ ઓશીકું, ભીનું હોય !! 💓🫶 💘
જો કોઈના દિલની સાથે આપણું દિલ મળી જાય ને, 💓
તો, પ્રેમ એકવાર નહીં પણ દસ લાખ વાર પણ થાય છે !! 💓🫶 💘
પ્રેમની સૌથી ટૂંકી વ્યાખ્યા,🫶
એટલે એ છે એમના પર વિશ્વાસ !! 💓🫶 💘
તારી અને મારી વચ્ચે તુ એક અરીસો મૂક, 🫶
જો દેખાય બન્ને આરપાર તો થોડી પ્રેમથી તુ પણ મારી બાજુ ઝુક. 💘
તુ અહિયા ક્યારેક જોતો ખરી મારી આંખોમાં, 👀❤️
અહીંયા આખો દરિયો વહે છે તારી મોહબ્બતનો !! 🫶💘
ગુજરાતી સેડ લવ શાયરી | Gujarati Sad Love Shayari
કોઇ એકાદો હોય તો હું છુપાવી પણ લઉં, ❤️
પણ આ પ્રેમના તો જોને આ પુરાવા હજાર છે !! 🫶 💘
કોઇના આકર્ષણ માટે ઘણા કારણો હોઈ શકે, 🫶
પણ આ પ્રેમ 💘 માટે તો બસ એક જ કારણ જ કાફી છે !!
બસ તું ખાલી પ્રેમ તો કર મને,🫶
પછી એને નિભાવવાની જવાબદારી મારી.💓🫶
મનગમતું સાથી ગોતવુ એટલું અઘરું નથી સાહેબ,😌
પણ એને આખું જીંદગી મનગમતું રાખવું એ અધરુ છે.!! 💓🫶
તારું નામ હૃદયમાં લખી દીધું છે 📝💓
એ હવે કાઢી શકું એવી કોશિષ કરી શકુ એમ નથી 😌🔐
તું જયારે સાથે નથી તો પણ અમારા દિલના ખૂણામાં રહે જ છે. 🫶🌙
તું નઝર સામે હોય ત્યારે હુ દુનિયા ભૂલી જાઉં 🌍🚫
એવી મસ્તી તારા પ્રેમમાં છે 💃🕺
હવે તો બસ તું જ તું, અને તારી જ એક ઝલક ✨💘
તારી યાદ આવે છે, 💘 દિલ ધડકે છે, 💘
ચાંદની રાતે તારું નામ યાદ આવે છે... 🌙💖
તારા સપનામાં હુ જાગી જાઉં, 😌
તારા નામે દુનિયા હુ ભૂલી જાઉં... 💭🌍
નિષ્કર્ષ | Conclusion
Love Shayari in Gujarati - પ્રેમ શાયરી ગુજરાતી એ પ્રેમ અને ભાવનાઓને સરસ રીતે વ્યક્ત કરવાનુ એક સુંદર માધ્યમ કહિ શકાય, એક શાયરી ની અંદર શુભકામનાઓ, રોમાન્સ, યાદો અને દુઃખ – બધું જ વ્યક્ત કરી શકાય છે. તમે જો તમારા પ્રિયજનને કંઈક ખાસ કહેવા માંગો છો, તો આ Love Shayari in Gujarati | પ્રેમ શાયરી ગુજરાતી નો ઉપયોગ કરો અને તમારી લાગણીઓને સુંદર રીતે રજૂ કરો! અને હા Gujju Zest ની આ શાયરી ઓ તમને કેવી લાગી એ અમને નિચે કમેન્ટ બોક્ષમા લખવાનુ ના ભુલતા. આભાર.
.png)

.png)
0 ટિપ્પણીઓ